Girnar Jatra

Jun 07 - Jun 09, 2024
10:00 AM - 19:00 PM

Location
Girnar

Event Type:
Paid

JITO - Gujarat Zone
-

Event Detail

🙏જય જિનેન્દ્ર🙏

જીતો અમદાવાદ દ્વારા  મહાન અને પરમ પવિત્ર ગિરનારજી તીર્થ યાત્રા આગામી જૂન મહિના માં આયોજિત કરવામાં આવેલ છે.

તારીખ: 7-8-9 જૂન 2024

યાત્રાનું પ્રયાણ તારીખ: 7 જૂન 2024

વ્યવસ્થા ના ભાગ રૂપે આ યાત્રામાં માત્ર વધુ મા વધુ 75 પરિવારો ને જ લઇ જાઈ શકાય તેમ છે

રજીસ્ટ્રેશન નું ડોનેશન:

          Single :    2000 રૂપિયા

          Couple :  3500 રૂપિયા*

રજીસ્ટ્રેશન સાથે સમાવેલ:

          એસી બસ દ્વારા જવા - આવવાની વ્યવસ્થા

          એસી રૂમ

          નવકારશી થી ચોવિહાર સુધી ભોજન વ્યવસ્થા

અને બીજી અનેક સુવિધાઓ

ગિરનારજી તીર્થ ગણરાજ્યમાં જૈનધર્મ માટે અત્યંત મહત્વનું સ્થળ છે. એ મુક્તિની મહાગાથાની પુણ્યનગરી છે, જયાં હજારો વર્ષોથી જૈન સાધુઓએ સાધના કરી રહ્યા છે.

આપને આ યાત્રામાં જોડાવવા માટે આપેલ રજીસ્ટ્રેશન ની લિંક ઉપર વિગત ભરવા વિનંતી

યાત્રા અંગે અને યાત્રા માં કોઈ પણ લાભ લેવા માટે સંપર્ક સૂત્ર

Rushit Shah  - 99980 28xxx

દાતા શ્રી માટે નીચેની યોજના રાખેલ છે

સંઘપતિ   - મુખ્ય દાતા  - આવાસ દાતા  - સાધર્મિક ભક્તિ  દાતા  અને સહાયક દાતા

શક્ય હોય તેટલો લાભ લેવા વિનંતી

Registration Link

https://rzp.io/l/rIU9dp6sP